01Order થી dispatch
Order ફરી type કર્યા વગર job card, challan અને dispatch update.
એક visible problem. એક fixed scope. એક માપી શકાય એવો result.

01Order ફરી type કર્યા વગર job card, challan અને dispatch update.
02Invoice વાંચીને entry તૈયાર કરવી, differences બતાવવી અને payment reminder.
03QR scan, reorder alert, picking list અને dead stock report.
04WhatsApp પર common questions ના જવાબ અને દરેક enquiry નું follow-up.
05તમારા rate અને જૂના quotation પરથી જલ્દી first draft.
06દરરોજ એક message: sales, dispatch, payment અને stock alerts.
07તમારા documents, rates, SOP અને maintenance history માંથી જવાબ.
08Phone પર fast ચાલતી site, catalogue અને WhatsApp enquiry.
09જ્યાં ready-made software fit ન થાય ત્યાં તમારા કામ પ્રમાણે tool.

તમારી office માં સૌથી વધારે સમય કયા કામમાં જાય છે, બસ એક line મોકલો. અમે સાચું કહીશું કે અમે મદદ કરી શકીએ કે નહીં.
વડોદરા સ્થિત. પહેલી વાત અને process check મફત.