અમે આવીને જોઈએ
કામ કરતી team સાથે વાત કરીએ અને process સાચે કેવી રીતે ચાલે છે એ સમજીએ.
પહેલો project એક useful process, લખેલી fixed scope અને ચારથી આઠ અઠવાડિયાનું કામ.
કામ કરતી team સાથે વાત કરીએ અને process સાચે કેવી રીતે ચાલે છે એ સમજીએ.
Scope, fixed price, timeline અને result કેવી રીતે માપીશું એ લખીએ.
Real કામથી test કરીએ. Tally, Excel અને WhatsApp જ્યાં useful છે ત્યાં રહે.
સમય બચ્યો તો આગળનું કામ. ન બચ્યો તો તમે બહુ ઓછું risk લીધું.
એક મુલાકાત અને ટૂંકી written note.
કામ શરૂ થાય એ પહેલાં cost અને scope લખેલી.
Code, data અને accounts. કોઈ lock-in નહીં.

તમારી office માં સૌથી વધારે સમય કયા કામમાં જાય છે, બસ એક line મોકલો. અમે સાચું કહીશું કે અમે મદદ કરી શકીએ કે નહીં.
વડોદરા સ્થિત. પહેલી વાત અને process check મફત.